મેલેરીયાની ધ્રુજારીની લાક્ષણિકતા શેના દ્વારા થાય છે?
અન્ત કોશીકા પર અસર કરતા સ્કીઝોન્ટસ દ્વારા
સાઈઝોન્ટ $RBC$ માં પ્રવેશે છે.
સીગ્નેટ રીંગ નિર્માણ થાય.
મેરોઝોઈટ $RBC$ માંથી વિષ સાથે મુકત થાય.
પ્લાઝમોડીયમ ના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે ?
રક્તકણમાં પ્લાઝ્મોડિયમના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે?
$PMNL$ નું પૂર્ણનામ આપો.
આ રસાયણ એડ્રિનાલિનના સ્રાવને ઉત્તેજે છે.........
લાયસર્જિક એસિડ શેમાંથી મેળવાય છે?