નીચે આપેલ આકૃતિમાં $X$ અને $Y$ ને ઓળખો.

592-682

  • A

    $X$- અંધાત્ર, $Y$ - શેષાંત્ર

  • B

    $X$- કોલોન, $Y$ - માલ્પિધીયન નલિકા

  • C

    $X$-પેષણી, $Y$ - મધ્યાંત્ર 

  • D

    $X$- અંધાત્ર, $Y$ - માલ્પિધીયન નલિકા

Similar Questions

નીચેના જોડકા જોડો.

  કોલમ$-I$   કોલમ$-II$
$P$ સાતમું અધોકવચ $I$ નૌતાલ આકારનું 
$Q$ આઠમું અને નવમું અધોકવચ $II$ પુચ્છશૂળ
$R$ $10$મો ખંડ $III$ જનનકોથળી

ફેરેટીમામાં ચોથા, પાંચમાં અને છઠ્ઠા ખંડમાં પાચનમાર્ગની ઉપર લાલ રંગના વર્તુળિય કાય આવેલા હોય છે. તેઓ.....માં ભાગ ભજવતા હશે તેવું માનવામાં આવે છે.

વંદામાં ઉત્સર્જનમાં તે ભાગ ભજવતા નથી.

વૈજ્ઞાનિક કારણો આપો : વંદા માનવજીવન માટે હાનિકારક છે.

વંદામાં અંડઘરની રચના સમજાવો.