નર વંદાનું પ્રજનનતંત્ર વર્ણવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

નર પ્રજનનતંત્રમાં એક જોડ શુક્રપિંડ ઉદરના 4 થી 6 ખંડોમાં પ્રત્યેક પાર્શ્વ બાજુએ આવેલું છે.

પ્રત્યેક શુક્રપિંડમાંથી પાતળી શુક્રવાહિની ઉદ્દભવે છે. તે સ્કૂલનનલિકામાં ખૂલે છે. સ્કૂલનનલિકા નરજનન છિદ્રમાં ખૂલે છે. તેનું સ્થાન મળદ્વારની વક્ષ બાજુએ આવેલું છે,

ઉદરના $6$ થી $7$ ખંડમાં છત્રાકાર ગ્રંથિ આવેલી છે. તેનું કાર્ય વધારાની પ્રજનન ગ્રંથિ તરીકેનું છે. અન્ય એક લાંબી અને ચપટી ગ્રંથિ -કોગ્લોબેટ ગ્રંથિ (ફોલીક ગ્રંથિ) અલન નલિકાની વક્ષ બાજુએ આવેલી સહાયક પ્રજનન ગ્રંથિ છે. તેનો સ્રાવ શુક્રકોષ કોથળીની ફરતે સખતે આવરણ બનાવે છે.

વંદાના ઉદરને છેડે આવેલા કાઈટિનના જનનદેઢકો બાહ્ય જનનાંગોની રચના કરે છે.

શુક્રાશયમાં શુક્રકોષોનો સંગ્રહ થાય છે.

સમાગમ પહેલાં બધા શુક્રકોષો ભેગા મળી શુક્રકોથળીની (Spermatophore) રચના કરે છે. સમાગમ દરમિયાન તે મુક્ત થાય છે.

Similar Questions

નેફ્રોસાયટસ અને યુરેકોઝ ગ્રંથિઓનું કાર્ય શું છે ?

વંદાના હ્યદય માટે અસંગત વિકલ્ પસંદ કરો.

નરવંદામાં જનનદઢકો

વંદામાં કાઈટીનની બનેલી રચનાઓ

.......માં ઉત્સર્ગિકાનું જુમખું આવેલું હોય છે?