નીચે આપેલ સ્થાનનું કાર્ય જણાવો : 

$(i)$ માલ્મીધિયન નલિકાઓ

$(ii)$ સંયુક્ત આંખ

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ સ્થાન : વંદાના પાચનમાર્ગમાં મધ્યાંત્ર અને પશ્ચાત્રના સંધિસ્થાને આવેલ $100$ થી $150$ પાતળી પીળાશ પડતા રંગની નલિકાઓ.
કાર્ય : દેહકોષ્ઠમાંથી ઉત્સર્ગ દ્રવ્યોનું શોષણ કરી પશ્ચાત્રમાં ઠાલવે છે.

$(ii)$ સ્થાન : વંદાના શીર્ષ ઉપર પાર્શ્વ બાજુએ આવેલ અનેક નેત્રિકાઓ ધરાવતી રચના.
કાર્ય : મોઝેક પ્રતિબિંબ મેળવવું.

Similar Questions

વંદામાં અંધાંત્રનું સ્થાન જણાવો. તેમનું કાર્ય શું છે ?

વંદામાં આવેલી ગુંદર ગ્રંથિ .....માં મદદ કરે છે.

વંદામાં હદયનાં પ્રથમ ખંડમાંથી ઉદ્દભવતી રુધિર વાહિનીનું નામ આપોઃ

વંદામાં શરીરગુહા ને આ પણ કહેવાય

વંદાના અન્નમાર્ગનું આકૃતિસહિત વર્ણન કરો.