ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણતંત્ર એ વંદામાં દૈહધાર્મિક અવરોધ હોતો નથી. કારણ કે, ......
હૃદય સામાન્ય પ્રકારનું અને ખંડોયુક્ત હોય છે.
રુધિર રંગવિહીન હોય છે.
પરિવહન તંત્ર અને શ્વસનતંત્ર એકબીજો સાથે જોડાયેલા હોતા નથી.
માલ્પિઘીયન નલિકા દ્વારા ઉત્સર્જન થતું જોવા મળે છે.
વંદામાં અંધાત્રો શેમાંથી ઉદ્દભવે છે?
વંદાની ચેતાકડીમાં આ ભાગ ન સંકળાય
નર વંદામાં પ્રજનનતંત્રના કયા ભાગમાં શુક્રકોષોનો સંગ્રહ થાય છે?
કીટકમાં રુધિરનું વહન .........
.........માં કોન્ગ્લોબેટ ગ્રંથિ આવેલી હોય છે.