નર વંદામાં પ્રજનનતંત્રના કયા ભાગમાં શુક્રકોષોનો સંગ્રહ થાય છે?
શુક્રપિંડ
શુક્રવાહિની
શુક્રાશય
છત્રાકાર ગ્રંથિ
વંદા (પેરિપ્લેનેટા) જીવનચક્ર દરમિયાન : ........
વંદામાં આવેલ મુખાંગો .........માટે આવેલા હોય છે.
માદા વંદામાં, ........ અધોકવચ મળી જનન કોથળીરચે છે.
વંદામાં અંધાંત્રનું સ્થાન જણાવો. તેમનું કાર્ય શું છે ?
વંદાના કયા ભાગમાં સૌથી વધુ પાચન થતું જોવા મળે છે?