વંદાના હદય માટે ખોટું વાક્ય
ઉરસ અને ઉદરમાં પૃષ્ઠ મધ્ય રેખા પર ગોઠવાયેલું
આગળનો ખંડ ખુલ્લો અને પાછળનો છેલ્લો ખંડ બંધ હોય છે.
ફનેલ (ગળણી) આકારનાં હદખંડો માં મુખીકા હાજર હોય છે.
હદયમાંથી નીકળતી રૂધિરવાહીની દરેક કોષો સુધી વિસરેલી છે.
વંદામાં લિંગભેદને અનુલક્ષીને નીચેનામાંથી ક્યું તેનું લાક્ષણિક લક્ષણ છે?
........ની આંખમાં નેત્રિકાના એકમ જોવા મળે છે?
વંદાના પાચનતંત્રના અંગોનો સાચો કમ ઓળખો.
વંદા તથા સસલાંની શ્વાસનળીમાં શું સમાનતા છે?
વંદામાં હદયનાં પ્રથમ ખંડમાંથી ઉદ્દભવતી રુધિર વાહિનીનું નામ આપોઃ