ગર્ભાશયમાં, એન્ડમેટ્રીયમની વૃદ્ધિ માટે શું જવાબદાર છે ?
રિલેક્સિન
ઓક્સિટોસિન
ઇસ્ટ્રોજન
પ્રોજેસ્ટેરોન
નીચેનામાંથી કયું પ્રજનનનું સામાન્ય સૂચક અને રજોદર્શન અને મેનોપોઝની વચ્ચે થાય છે ?
રજોદર્શન અને મેનોપોઝ વચ્ચેનો સમયગાળો માદામાં કયા નામથી ઓળખાય ?
ઋતુચક્ર દરમિયાન $LH$ surge ( $LH$ નો ઝડપી સ્ત્રાવ)ની અગત્યતા જણાવો.
માસિકચક્રમાં પુટકીય તબક્કાનું બીજું નામ શું છે ?
માનવ માદા તેણીની જિંદગી દરમિયાન બે મોટા ફેરફારો માન્સ (મેનાર્ક) અને મેનોપોઝ અનુભવે છે. આ બંને ઘટનાઓનું મહત્ત્વ વર્ણવો.