પ્રોજેસ્ટેરોન માટે આપેલ પૈકી ખોટું શું છે ?
પ્રેગ્નેન્સીને ઉત્તેજે છે.
ગર્ભસ્થાપન માટે એન્ડોમેટ્રીયમનો વિકાસ કરે છે. -
દૂધનો સ્ત્રાવ કરાવે છે.
માસિકચક્રને ઉત્તેજે છે.
પ્રસૂતિમાં કોપર્સ લ્યુટિયમ લાંબી જિંદગી ધરાવે છે. તેમ છતાં ફલન ન થાય તો તે ફક્ત $10$ થી $12$ દિવસ સુધી ક્રિયાશીલ રહે છે. સમજાવો.
માણસમાં કૉપર્સ લ્યુટિયમનું મુખ્ય કાર્ય ............ ઉત્પન્ન કરવાનું છે.
ઋતુચક કોને કહે છે ?
પ્રાથમિક પુટિકામાંથી ગ્રાફિયન પુટિકામાં સંક્રમણ વખતે અંડ જનનકોષમાં કયા કયા ફેરફારો જોવા મળે છે ?
જ્યારે છોકરીમાં માસિક ઋતુસ્ત્રાવની પ્રથમ શરૂઆત થાય છે ત્યારે તે સમયને....... કહે છે.