ગર્ભધારણની ગેરહાજરીમાં કોર્પસ લ્યુટીયમ........
સક્રિય બની $FSH$ અને $LH$ નો સ્ત્રાવ કરે છે.
વધુ ઓક્સિટોસિન અને રિલેક્સીનનો સ્ત્રાવ કરે છે.
થોડાં સમય પછી નાશ પામે
પ્રોજેસ્ટેરોન દ્વારા જળવાય છે
$45$ વર્ષ પછી સ્ત્રીમાં પ્રજનન ક્ષમતા ગુમાવવાની ક્રિયાને શું કહેવાય ?
ગર્ભધારણ પછી......
ફોલીકયુલર તબક્કો એ ઋતુચક્રનો કેટલામો તબક્કો છે.
કોપર્સ લ્યુટીયમ એ કેવું છે ?
ઋતુચક્ર કોને કહે છે ? તેના તબક્કા વર્ણવો.