સ્ત્રીઓમાં નિયમિત ઋતુસ્ત્રાવ ન આવવા માટેના કારણો પૈકીનું મુખ્ય કારણ કર્યું હોવાની સંભાવના છે?
અંડકોષનું ફલન
રુધિર પ્રવાહમાં જાતીય અંતઃસ્ત્રાવોની ઊંચી સાંદ્રતાની જાળવણી
અપેલા બધા
સુવિકસિત કૉર્પસ લ્યુટિયમની જાળવણી
માસિકચક્રનું નિયંત્રણ .... દ્વારા થાય છે.
ઋતુચક્રના તબકકાઓ યોગ્ય કમમાં ઓળખો.
તૂટેલી ગ્રાફિયન પૂટીકાને કયાં નામથી ઓળખાય છે.
માસિકચક્રનો સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે ?
માનવ માદા રજોનિવૃત્તિ તબક્કે પહોંચવાની ઉંમર............