નીચેના માંથી કયા અંતઃસ્ત્રાવનું સ્તર ગ્રાફીયન પુટીકામાંથી અંડકોષની મુક્તિ (અંડપાત) નું કારણ છે ?
ઈસ્ટ્રોજનની ઊંચી સાંદ્રતા
પ્રોજેસ્ટેરોનની ઊંચી સાંદ્રતા
$LH $ની નીચી સાંદ્રતા
$FSH$ ની નીચી સાંદ્રતા
ફલન સમય કોને કહેવાય?
કયાં દીવસોના સમયગાળાને સ્ત્રાવી તબક્કો કહે છે ?
પ્રસૂતિમાં કોપર્સ લ્યુટિયમ લાંબી જિંદગી ધરાવે છે. તેમ છતાં ફલન ન થાય તો તે ફક્ત $10$ થી $12$ દિવસ સુધી ક્રિયાશીલ રહે છે. સમજાવો.
નીચેનામાંથી કયું એક ઋતુચક્ર દરમિયાન બનતું સાચું જોડકું છે ?
કોપર્સ લ્યુટીયમનાં વિકાસને પ્રેરતો અંતઃસ્ત્રાવ ક્યો ?