ગર્ભધારણ પછી......
ટેસ્ટોસ્ટેરોન સ્ત્રાવ વધે/ઉત્તેજે
અંડપતન અવરોધાય
અંડપિંડનું વિઘટન પ્રેરાય
અંડકોષ અને શુક્રકોષનાં કોષકેન્દ્રનું જોડાણ અટકે
માણસમાં કૉપર્સ લ્યુટિયમનું મુખ્ય કાર્ય ............ ઉત્પન્ન કરવાનું છે.
અંડકોષપાત માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?
ઋતુચક્ર કોને કહે છે ? તેના તબક્કા વર્ણવો.
માનવ માસિકચક્રને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ?
ગર્ભધારણની ગેરહાજરીમાં કોર્પસ લ્યુટીયમ........