2.Human Reproduction
medium

ગર્ભધારણ સુધીના સમયમાં ઋતુચક્ર શા માટે જોવા મળતું નથી ?

Option A
Option B
Option C
Option D

Solution

ઋતુસ્રાવ ગર્ભાશયના એન્ડોમેટ્રિયમ સ્તર તૂટી જવાથી અને તેની રુધિરવાહિનીઓ તૂટી જવાથી રુધિર પ્રવાહી સ્વરૂપે યોનિમાર્ગમાંથી બહાર આવે છે. મુક્ત થયેલ અંડકોષનું ફલન ન થવાને કારણે ઋતુસ્ત્રાવ થાય છે.

ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રના બધા જ તબક્કાઓ બંધ થાય છે અને કૉપર્સ લ્યુટિયમ વધુ પ્રમાણમાં પ્રોજેસ્ટેરોનનો સ્રાવ કરે છે કે જે એન્ડોમેટ્રિયમની દેખભાળ માટે જરૂરી હોય છે. આ ફેરફારો ગર્ભધારણ દરમિયાન ઋતુસ્ત્રાવ થવા દેતાં નથી.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.