માસિકચક્રની શરૂઆતથી અંતઃસ્ત્રાવનો સાચો ક્રમ ગોઠવો.
$FSH$, પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન
ઇસ્ટ્રોજન,$ FSH$, પ્રોજેસ્ટેરોન
$FSH$, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન
ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, $FSH$
કોપર્સ લ્યુટીયમનાં વિકાસને પ્રેરતો અંતઃસ્ત્રાવ ક્યો ?
પ્રથમ માસિકચક્રની શરૂઆત ક્યારે થાય છે ?
અંડજન્યુ એ શું પૂર્ણ થયા પછી $LH$ અંતઃસ્ત્રાવની અસર હેઠળ અંડકોષમાંથી મુક્ત થાય છે ?
નીચેનામાંથી કયું સાચું છે ?
ઋતુચક્રના તબકકાઓ યોગ્ય કમમાં ઓળખો.