પ્રોટોથોરિયનમાં સ્તનગ્રંથિ.....
ગેરહાજર હોય છે.
ફક્ત નરમાં હાજર હોય છે.
માદામાં હાજર હોય છે.
નર અને માદા બંનેમાં હાજર હોય છે.
માનવમાં જરાયુનાં પ્રકાર
જો નર સસલાનું શુક્રપિંડ ઉદરગુહામાંથી શુક્રપિંડ કોથળીમાં સ્થળાંતરણ ન પામે તો, .......
નીચેનામાંથી સ્ખલન નલિકાને ઓળખો.
અંડપતન પછી કઈ અંતઃસ્ત્રાવી રચના નિર્માણ પામે છે ?
સમજરદીય અંડકોષો શેમાં જોવા મળે છે ?