ગર્ભકોષ્ઠનું હલનચનલ કયા ગર્ભ તબક્કે જોવા મળે ?
મોર્યુલા
ગર્ભકોષ્ઠ
આંત્રકોષ્ઠ
ગર્ભાવસ્થાનાં બધા જ તબક્કે
શુક્રવાહિની $+$ શુક્રાશય નલિકા $=........$
શુક્રકોષ નિર્માણ માટેનો સાચો ક્રમ કયો છે?
ઋતુસ્ત્રાવ શેની ઊણપને કારણે થાય છે?
ફર્ટિલાઇઝીનનો સાવ કોણ કરે છે?
અંડપતન કોની અસર હેઠળ થાય છે ?