ઋતુચક્ર દરમિયાન થતાં અંડપિંડના ફેરફારોનો છૂટો કોઠો (Flow chart) નીચે દર્શાવેલ છે. આપેલ ખાલી જગ્યામાં થતી પ્રક્રિયા માટે જવાબદાર અંતઃસ્ત્રાવોના નામ દર્શાવો.
$A = LH$ અને $FSH, B= LH, C =$ પ્રોજેસ્ટેરોન
ફોલિક્યુલર તબક્કામાં, ગોનેડોટ્રોપીન અંતઃસ્ત્રાવો, $LH$ અને $FSH$ ધીમે ધીમે વધે છે અને ફોલિક્યુલરની વૃદ્ધિ તેમજ ઇસ્ટ્રોજનનો સ્રાવ પ્રેરે છે. તેમજ $LH$નો ઝડપી સ્રાવ તેના મહત્તમ સ્તરે, ઋતુચક્રનો મધ્ય સ્તરે $(14$મા દિવસે) ગ્રાફિયન પુટિકા તુટી જઈ અંડકોષ ઉત્પન્ન થાય છે. ગ્રાફિયન પુટિકાનો બાકીનો ભાગ કૉપર્સ લ્યુટિયમમાં ફેરવાય છે. આ કૉપર્સ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોનનો વધુ સ્રાવ ઉત્પન્ન કરે છે કે જે પ્રસૂતિ દરમિયાન એન્ડોમેટ્રિયમની જાળવણી માટે જરૂરી છે.
ઋતુચક્રના ફોલિક્યુલર તબક્કા દરમિયાન અંડપિંડ અને ગર્ભાશયમાં કયા તબક્કાઓ ભાગ લે છે ?
કોપર્સ લ્યુટીયમ એ કેવું છે ?
નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો.
ગર્ભાશયમાં, એન્ડમેટ્રીયમની વૃદ્ધિ માટે શું જવાબદાર છે ?
ઋતુસ્ત્રાવનો રકતસ્ત્રાવી તબક્કો કેટલા સમય સુધી ચાલે છે ?