ગેસ્ટુલેશન તબક્કાનો અંત કોના દ્વારા સૂચવાય છે ?
ગર્ભકોષ્ઠનાં અસ્પષ્ટ બનવાથી
આધાંત્રનાં અસ્પષ્ટ બનવાથી
ગર્ભકોષ્ઠ છિદ્રનાં બંધ થવાથી
ચેતાનલિકા બંધ થવાથી
માણસના શરીરમાં જોવા મળતાં લેડીંગના કોષો ... ના સ્રોત છે.
નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?
અંડવાહિનીનો નીચેનામાંથી ક્યો ભાગ છેલ્લો છે. જેમાં સાંકડી ગુહા છે અને ગર્ભાશય સાથે જોડાય છે?
નીચેનામાંથી કઈ જોડી સાચી છે ?
મૈથુન દરમિયાન પુરુષ લગભગ ...... જેટલા શુક્રકોષો ત્યાગ કરે છે.