નીચેનામાંથી કયું સાચું છે ?
માસિકચક્ર બધાં પ્રાણીમાં હાજર
માસિકચક્ર બધાં જ પ્રાઇમેટ્સમાં હાજર
મદચક્ર બધાં સસ્તનમાં જોવા મળે છે
બધાં જ સસ્તન અંડપ્રસવી છે
જો માદામાં ફલન ન થાયતો ઋતુસ્ત્રાવમાં કયો અંડકોષ દૂર થશે ?
તૂટેલી ગ્રાફિયન પૂટીકાને કયાં નામથી ઓળખાય છે.
સ્ત્રીઓમાં નિયમિત ઋતુસ્ત્રાવ ન આવવા માટેના કારણો પૈકીનું મુખ્ય કારણ કર્યું હોવાની સંભાવના છે?
માસિકચક્રની શરૂઆતથી અંતઃસ્ત્રાવનો સાચો ક્રમ ગોઠવો.
માસીક ન આવવાનું કારણ..