મનુષ્ય નર દૈહિક જનીન $A, B$ અને $G$ માટે વિષમયુગ્મી છે, અને હિમોફિલીક જનીન $h$ માટે પણ છે તો તેના શુક્રાણુનું abgh થવાનું પ્રમાણ કેટલું હોય?

  • A

    $1/4$

  • B

    $1/8$

  • C

    $1/16$

  • D

    $1/32$

Similar Questions

આપેલ માણસની વંશાવળી ચાર્ટમાં ભરેલ નિશાનીઓ અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવે છે. આ વંશાવળીને ઓળખો :

  • [NEET 2015]

આપેલ પેડિગ્રીમાં સૂચિત કરો કે ઘટ્ટ કરેલા સંકેતો પ્રભાવી કે પ્રચ્છન્ન અલીલ સૂચવે છે?

રંગઅંધતા એ ..... છે.

સ્ત્રી અને પુરુષ બંને વિટામિન $D$ પ્રતિકારક રિકેટ્‌સ દ્વારા અસર પામેલા છે, જે લિંગ સંકલિત પ્રભાવી કારક છે. આ દંપતીની બધી જ માદા સંતતિ રિકેટ્‌સની અસર હેઠળ છે, પરંતુ કેટલીક નર સંતતિને તેની અસર નથી. માતાપિતાનો જનીન પ્રકાર કયો હશે?

દૈહિક પ્રભાવી રોગ $- P$

દૈહિક પ્રચ્છન્ન રોગ $- Q$

$X$ રંગસૂત્ર સંબંધિત પ્રચ્છન્ન રોગ $- R$

$I -$ હિમોફલિયા, $II -$ સિકલ સેલ એનિમિયા, $III -$ ફિનાઈલ કિટોન્યુરિયા,

$IV -$ થેલેસેમિયા, $V -$ રંગઅંધતા , $VI -$ માયોટોનીક ડિસ્ટ્રોફી

$P , Q$ અને $R$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$\quad\quad P \quad\quad  Q \quad\quad R$