મુખ્યત્વે નીંદણનાશકો શામાં વિક્ષેપ કરે છે?
પાણીનું અભિશોષણ
શર્કરાનું વહન
પાણીનું પ્રકાશ પ્રેરિત વિયોજન
$CO_2$ નું શોષણ
$IPM$ નો અર્થ .........
$L -$ મેલિક ઍસિડ, $L -$ લાયસીનમાં $ L $ શું સૂચવે છે ?
નીચેનામાંથી કયું જૈવિક ખાતર છે જેનાથી ખેડૂતો પાસે $50\%$ થી વધુ ચોખાનું ઉત્પાદન થયાનો અહેવાલ છે ?
નીચે પૈકીનુ ક્યું રૂધિરમાં કોલેસ્ટેરોલને નીચુ લાવતું વ્યાપારીક પ્રતિનિધી (કારક) છે ?
નીચેનામાંથી શેનો ઉપયોગ બાયોપેસ્ટીસાઇડ તરીકે થતો નથી?