અસંગત જોડ કઈ છે?
ટ્રાયકોડર્મા-મુક્તજીવી જૈવનિયંત્રક
રાઇઝોબિયમ-સહજીવી $N_2$-સ્થાપક
એઝેટોબૅક્ટર-મુક્તજીવી $N_2$-સ્થાપક
ગ્લોમસ-સહજીવી $N_2-$ સ્થાપક
$BGA$ મોટા ભાગે કયા પાકમાં જૈવ ખાતર તરીકે વાપરવામાં આવે છે?
સાયનોબેકટેરિયા વિશે અસંગત વિકલ્પ ઓળખો.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
કવકમૂળ (માઈકોરાઈઝા) શું છે?
વ્યાખ્યા આપો : માઇકોરાઈઝા