$Bt-$ કપાસ .....માટે અવરોધક છે.
ગોળકૃમિ
ફલક કૃમિ
બોલ કૃમિ
પીન કૃમિ
Bt toxin જનીન તેનો પ્રતિકાર કરવા માટે વનસ્પતિમાં અભિવ્યક્તકરવામાં આવે છે.
$I.$ tobacco budworm and armyworm
$II.$ Beetles
$III.$ Flies and mosquitoes
$\rm {Bt}$ કપાસ $(\rm {Bt}-\rm {cotton})$ વિશે માહિતી આપો.
$RNAi$ પધ્ધતિમા પુરક બેવડા શૃંખલામય $RNA$ નો સ્ત્રોત કયો છે ?
ક્રાય એ કટિકોના કયા કોષો સાથે જોડાઈ તેમા છીદ્રો ઉત્પન્ન કરે છે ?
બોલવર્મમાં આવેલ બેસીલસ યુરીનજીનસીસ માં એવું શું છે કે જે પ્રોટોક્સીન ના ઉછેરને ઉત્પ્રેરીત કરીને તેને સક્રિય $Bt$ ટોક્સીનમાં ફેરવી શકે.