કોઈ પણ એક ઉદાહરણ આપીને સમજાવો કે જનીન પરિવર્તિત પાક દ્વારા

$(A)$ રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે.

$(B)$ ખોરાકની ગુણવત્તા તેમજ પોષણ વધારી શકાય છે. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a)$  $Bt$ વિષકારક જનીનની બેક્ટેરિયામાં પ્રતિકૃતિઓ તૈયાર કરીને તેને વનસ્પતિઓમાં પ્રદર્શિત કરવામાં આવે છે જેથી આવી વનસ્પતિઓમાં પ્રતિકાર માટે જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી. 

 $Bt$ વિષકારક જનીન જે બેસિલસ થુરિન્જિએન્સિસમાંથી અલગીકૃત કરીને કપાસ જેવી ઘણી પાક-વનસ્પતિઓમાં દાખલ કરાઈ ચૂક્યું છે (આકૃતિ). જનીનની પસંદગી પાક તથા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે, જ્યારે મોટા ભાગના $Bt$ વિષ ચોક્કસ કીટકજૂથ પર નિર્ભર કરે છે. વિષ જે $CryIAC$ જનીન દ્વારા સાંકેતન પામે છે તેને ક્રાય (Cry) કહે છે, 

$(b)$ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારે છે ઉદાહરણ : વિટામિન $A$ નું વધુ પ્રમાણ ધરાવતા સોનેરી ચોખા (golden rice).

Similar Questions

$Bt$ વિષકારી પ્રોટીન કીટકને કઈ રીતે મારી નાખે છે ?

શું $Bt$ કપાસ એ બધા જ કીટકો સામે પ્રતિકારકતા દર્શાવે છે ?

મકાઈ વનસ્પતિમાં $CryIAb$ જનીન દાખલ કરતા તે શેના સામે પ્રતિકારક બની જાય છે ?

Bacillus thuringiensis ........... બનાવવા માટે ઉપયોગી છે.

જનીન પરિવર્તીત સજીવોને ટૂંકમાં શું કહે છે ?