અંતઃ પ્રત્યારોપણમાં ઉપયોગમાં લેવાતી દવા સાયક્લોસ્પોરીન ........માંથી મેળવાય છે.

  • A

    બેક્ટેરિયા

  • B

    ફુગ

  • C

    વિષાણુ

  • D

    વનસ્પતિ

Similar Questions

$A$ - એસ્પરજીલસ નાઇઝર બેક્ટરિયા છે.

$R$ - લેક્ટોબેસીલસ ફૂગ છે.

સૌપ્રથમ કઈ એન્ટિબાયોટિકની શોધ થઈ હતી ?

'clot bluster' તરીકે ઉપયોગી ઉત્સેચ્ક કયા સજીવ માંથી મેળવવામાં આવે છે ?

સૂક્ષ્મ સજીવો દ્રારા ઔદ્યોગિક રીતે સંશ્લેષિત કરેલાં કયાં ઉત્પાદનો માનવજાત માટે ઉપયોગી છે ?

વ્યાપક વિસ્તાર ધરાવતા એન્ટિબાયોટિક શું છે ? તેનાં નામ આપો.