બ્રેડના નિર્માણ દરમ્યાન $CO_2$ નાં ઉત્પાદનથી આ પ્રક્રિયા ......ની ક્રિયા થાય છે.
યીસ્ટ
બેક્ટેરીયા
વાઈરસ
પ્રજીવ
તમે કયા ખોરાકમાં લેક્ટિક ઍસિડ બૅક્ટરિયા $(LAB)$ જોઈ શકો છો? તેઓનાં કેટલાંક ઉપયોગી પ્રયોજનો જણાવો.
ઇન્સીલેજ સાથે શું સંગત છે ?
$(i)$ પ્રોપિયોનીબેક્ટેરીયમ શાર્માનીની મદદથી તૈયાર કરવામાં આવે છે.
$(ii)$ બ્રેડ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે.
$(iii) $ ઢોરનો ખોરાક છે.
$(iv) $ તેની મદદથી ઇથેનોલનું ઉત્પાદન થાય છે.
$(v) $ લીલી વનસ્પતિ પેશીઓમાં રહેલા કાર્બોદિતમાં આથવણ લાવી બનાવવામાં આવે છે.
સૌપ્રથમ વિટામિન $B_{12}$ શેમાંથી મેળવવામાં આવ્યું હતું ?
સ્વિસચીઝ બનાવવા કયા સૂક્ષ્મજીવો ઉપયોગી છે ?
$LAB$ નું પુરૂનામ........છે