નીચેનામાથી ક્યૂ દક્ષિણ ભારતનું  પરંપરાગત પીણું છે જે તાડના સેપના આથવણથી બને છે?

  • A

    ચા

  • B

    ટોડિ

  • C

    બીયર

  • D

    કાજુ સફરજન

Similar Questions

વિધાન $A$ : રોક્વી ફોર્ટ ચીઝ માટે ફૂગનું સંવર્ધન કરાય છે. 

કારણ $R $ :  સ્વીસ ચીઝ માટે પ્રોપિયોની બૅક્ટેરિયમ શાર્માનીનો ઉપયોગ કરાય છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

વિધાન $A$  : જમ્યા પછી છાશનો ઉપયોગ લાભદાયક છે. 

કારણ $R$ :  $LAB $ જઠરમાં નુકસાનકારક બૅક્ટેરિયાથી બચાવે છે. 

વિધાન $A$  અને કારણ $R$  માટે કયો વિકલ્પ સાચો છે?

દહીંના ઉત્પાદનમાં નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાતું નથી?

વિધાન $P$: બ્રેડ બનાવવા $ LAB$  વપરાય છે.

વિધાન $Q $: દહીં બનાવવા લેક્ટોબેસિલસ વપરાય છે.

$LAB$  દૂધને જમાવવા ઉપરાંત બીજું કયું કાર્ય કરે છે ?