ઢોસા તથા ઇડલી માટે ચોખા અને કળા અડદનું આથવણ શેના દ્વારા કરાય છે?
લ્યુકોનોસ્ટોક
સ્ટ્રેપ્ટોકોકસ
સેકેરોમાયસીસ
એક કરતાં વધારે વિકલ્પો સાચાં છે.
એવા સૂક્ષ્મજીવનું નામ આપો જે સ્વિસ ચીઝની બનાવટમાં ઉપયોગી છે.
ચયાપચય દરમિયાન સૂક્ષ્મજીવો વાયુઓ મુક્ત કરે છે, તેને સિદ્ધ કરતાં ઉદાહરણો આપો.
''સ્વિસ ચીઝ'' માં શા માટે મોટાં કાણાં (છિદ્રો) જોવા મળે છે. શા માટે ?
બ્રેડના નિર્માણ દરમ્યાન $CO_2$ નાં ઉત્પાદનથી આ પ્રક્રિયા ......ની ક્રિયા થાય છે.
$LAB$ નો ઉપયોગ નીચે આપેલ પૈકી શેમાં થાય છે ?