દૂધને જમાવવા માટે $LAB$ દ્વારા ....
ઉત્સેચકો ઉત્પન્ન થાય છે.
અમ્લો ઉત્પન્ન થાય છે.
આલ્કલો ઉત્પન્ન થાય છે.
વિટામીન $B_{12}$ ઉત્પન્ન થાય છે.
નીચેના કયા ખાદ્ય પદાર્થોની બનાવટમાં સૂક્ષ્મ સજીવોનો મહત્ત્વનો ફાળો છે ?
આથવણ સંદર્ભે અસંગત જોડ શોધો.
આપણાં જઠરમાં $LAB$ નો દાભદાયી ભૂમિકા
સ્વિસચીઝ બનાવવા કયા સૂક્ષ્મજીવો ઉપયોગી છે ?
દહીં બનાવવાની પ્રક્રિયા દરમિયાન $ LAB $ માંથી શું સર્જાય છે?