$Bt $ ઝેર માટે શું સાચું છે?
બેસીલસને એન્ટિટોક્સીન તરીકે લેવાય છે.
કીટકની પાચન નળીમાં નિષ્ક્રિય પ્રોટોક્સીન સક્રિયમાં ફેરવાય છે.
બેસીલસમાં $Bt$ પ્રોટીન સક્રિય ઝેર તરીકે મળી આવે છે.
સક્રિય ઝેર કીટકનાં અંડકમાં પ્રવેશી તેને વંધ્ય બનાવે છે. જેથી, તેમનું ગુણન અટકી જાય છે.
$Bt$ નું પ્રોટીન કોને નુકશાન પહોંચાડતું નથી ?
બાયોટેકનોલોજી (જૈવતકનીકનો) નો એક પ્રકાર જેમાં $ DNA $ નું સ્થાપન (દાખલ) કરાય છે, તે.....
ગોલ્ડન ચોખા એ જનીન રૂપાંતરિત ધાન્ય વનસ્પતિ છે. ત્યાં શેના સંશ્લેષણ માટેનું જનીન દાખલ કરવામાં આવેલ હોય છે ?
પરિવર્તકો (ટ્રાન્સ્પોસોન્સ) નીચે પૈકી ક્યારે ઉપયોગમાં આવે છે ?