જીવાણું મોલાસીસ પર ઉછેરાય છે અને ખોરાકના સ્વાદ માટે વહેંચવામાં આવે છે તે ......નું છે.

  • A

    સકકેરોમીવિસીસ

  • B

    રાઈઝોપસ

  • C

    એસીટોબેક્ટર

  • D

    લેક્ટોબેસીલસ

Similar Questions

સાચી જોડ પસંદ કરો.

$S -$  વિધાન :સેલ્યુલોઝનો ઉપયોગ લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવામાં થાય છે.

$R -$  કારણ :લોહીની નળીઓમાં ગંઠાતા રૂધિરને અટકાવવા સાયક્લોસ્પોરીન $ -A$  વપરાય છે.

સ્ટ્રેપ્ટોકાયનેઝ કોનામાંથી સંશ્લેષીત કરવામાં આવે છે? 

સૂક્ષ્મ સજીવો દ્રારા ઔદ્યોગિક રીતે સંશ્લેષિત કરેલાં કયાં ઉત્પાદનો માનવજાત માટે ઉપયોગી છે ?

અંતઃ પ્રત્યારોપણમાં ઉપયોગમાં લેવાતી દવા સાયક્લોસ્પોરીન ........માંથી મેળવાય છે.