કેટલાક બૅક્ટરિયા $Bt$ વિષના સ્ફટિકો પેદા કરે છે પરંતુ બેક્ટરિયા સ્વયંને મારતા નથી કારણ કે - 

  • A

    વિષ નિષ્ક્રિય હોય છે. 

  • B

    વિષ અપરિપક્વ હોય છે

  • C

    બૅક્ટરિયા વિષ પ્રત્યે પ્રતિરોધી છે. 

  • D

    વિષ બૅક્ટરિયામાં વિશિષ્ટ કોષ્ઠનમાં આવરિત હોય છે.

Similar Questions

$GMO$ એ શું છે ? સંકર જાતોથી તે કઈ રીતે અલગ પડે છે ? 

$Bt$ કપાસ શું છે ?

$RNAi$ પધ્ધતિમાં શું થાય છે ?

જનીનિક રૂપાંતરિત પાકોના ઉત્પાદનના ફાયદા તથા ગેરફાયદાની તુલનાત્મક સરખામણી કરો. 

ખેતીવાડીમાં અન્ન-ઉત્પાદનના વધારા માટે બાયોટેક્નોલોજી કઈ રીતે ઉપયોગી છે ?