નિવસનતંત્રમાં સંખ્યાકીય પિરામિડ, જૈવભાર પિરામીડ અને ઊર્જાનો પિરામિડ ક્રમીક શું સૂચવે છે?
જૈવક્ષમતા, ઉત્પાદકતા, ઉભોપાક
ઉભોપાક, ઉત્પાદકતા, જૈવક્ષમતા
જૈવક્ષમતા, ઉભોપાક ,ઉત્પાદકતા
ઉત્પાદકતા, ઉભોપાક, જૈવક્ષમતા
યોગ્ય જોડ મેળવો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(i)$ નિવસનતંત્ર | $(P)$ બેકટેરિયા, ફૂગ |
$(ii)$ આહાર શૃંખલા | $(Q)$ પોષક દ્રવ્યોનું ચક્રિયકરણ |
$(iii)$ પક્ષીઓ | $(R)$ પ્રાથમિક ઉપભોગી |
$(iv)$ વિઘટકો | $(S)$ હરણ |
દરિયાઈ જલજ નિવસનતંત્રનો ઉપરનો ભાગ શું ધરાવે છે?
ક્યું નિવસનતંત્રના માળખાકીય પાસું નથી?
યોગ્ય જોડી ગોઠવો.
પોષકસ્તર |
ઉદાહરણો |
$A$. પ્રાથમિક |
$a$. મનુષ્ય |
$B$. દ્વિતીયક |
$b$. વરૂ |
$C$. તૃતીયક |
$c$. ગાય |
$D$. ચતુર્થક |
$d$. વનસ્પતિ પ્લવકો |
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ કચરો અને મૃતદ્રવ્યો
$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા