નિવસનતંત્રમાં ઊર્જા વહનનું માર્ગ .......છે.
શાકાહારી $→$ ઉત્પાદકો $→$ માંસાહારી $→$ વિઘટકો
શાકાહારી $→$ માંસાહારી $→$ ઉત્પાદકો $→$ વિઘટકો
ઉત્પાદકો $→$ માંસાહારી $→$ શાકાહારી $→$ વિઘટકો
ઉત્પાદકો $→$ શાકાહારી $→$ માંસાહારી $→$ વિઘટકો
નીચેના જોડકા જોડો.
કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ પ્રથમ પોષકસ્તર | $(I)$ મનુષ્ય,સિંહ |
$(Q)$ દ્રિતીય પોષકસ્તર | $(II)$ પ્રાણી પ્લવક,તીતીઘોડો,ગાય |
$(R)$ તૃતીય પોષકસ્તર | $(III)$ વનસ્પતિ પ્લવક,તૃણ,વૃક્ષો |
$(S)$ ચતુર્થ પોષકસ્તર | $(IV)$ પક્ષીઓ,માછલીઓ,વરુ |
તળાવમાં બીજા નંબરનું સૌથી મહત્ત્વનું પોષક સ્તર કયું છે?
નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો :
$(a)$ કચરો અને મૃતદ્રવ્યો
$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા
અશ્મિ બળતણમાંથી મળતી ઊર્જા વાસ્તવિક ...... નિપજ છે?
સૌર પ્રકાશનો કેટલા ટકા ભાગ એ $PAR$ માં સમાવિષ્ટ છે?