મકાઇનાં લાબાં ડુંડાની છેડે અવલંબિત લાંબા તંતુમય સૂત્રને ...... કહે છે.
રેસાઓ
પરાગાશય
પરાગવાહિની
બીજાશય
ક્લસ્ટોગેમીનો ફાયદો શું છે?
આ પરસ્પરતા પરાગનયન માટે જરૂરી છે.
નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
અસત્ય વિધાન ઓળખો
નીચેમાંથી ક્યો અજૈવિક વાહક છે?