યોગ્ય જોડકા જોડો.
Column $- I$ |
Column $- II$ |
$1.$ ઘાસ |
$P.$ સ્વફલન અને ગાઈટોનોગેમી બન્ને અટકાવી શકાય છે. |
$2.$ હાઈડ્રીલા |
$Q.$ પવન દ્વારા પરાગનયન |
$3.$ સંવૃત પુષ્પતા |
$R.$ જલ દ્વારા પરાગનયન |
$4.$ પપૈયા |
$S.$ સ્વફલન |
$1-P, 2-Q, 3-R, 4-S $
$1-P, 2-S, 3-R, 4-Q$
$1-S, 2-R, 3-Q, 4-P$
$1-Q, 2-R, 3-S, 4-P$
કઈ વનસ્પતિમાં પાણીની સપાટીએ પરાગરજ મુકત થઈ નિષ્ક્રિય રીતે વહન પામી પરાગનયન થાય છે?
પાણી દ્વારા પરાગનયન સૌથી વધુ કઈ વનસ્પતિમાં જોવા મળે છે?
પરાગવાહકોને વનસ્પતિઓ દ્વારા આપવામાં આવતો સામાન્ય પુષ્પીય પુરસ્કાર છે.
નીચેનામાંથી કોનામાં ફૂદા દ્વારા પરાગનયન થાય ?
એક જ વનસ્પતિનાં પુષ્પની પરાગરજ એ તેજ વનસ્પતિનાં બીજા પુષ્પનાં પરાગાસન પર સ્થાપિત થાય, તે ઘટનાને જનીનિક રીતે ...... કહે છે.