કીટપરાગનયન પુષ્પ સામાન્ય રીતે.......ધરાવે છે.
તેજસ્વી રંગની પરાગરજ પુષ્કળમાત્રામાં
લીસી સપાટી ધરાવતી શુષ્ક પરાગરજ
શ્લેષ્મી પરાગ અને ખરબચડી સપાટી ધરાવતું પરાગાસન
મધુ આવરીત આછા રંગની સુંગધિત પરાગરજ
આ પરસ્પરતા પરાગનયન માટે જરૂરી છે.
નીચે બે વિધાનનો આપેલા છે.
વિધાન$I$:સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે.
વિધાન$II$:સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી.
ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?
આ વનસ્પતિ હવાઈ પુષ્પો અને સંવૃત પુષ્પો એમ બંને પ્રકારના પુષ્પો ખીલે છે.