સ્વ-પરાગનયન એટલે........
એક જ પુષ્પમાં પરાગરજનું પરાગાશયથી પરાગાસન પર સ્થાનાંતર
એવા વનસ્પતિનાં પુષ્ઠની પરાગરજનું અન્ય વનસ્પતિનાં પુષ્પ પર સ્થાનાંતરણ
એક જ પુષ્પમાં નર અને માદા જાતીય અંગો હોવા
પરાગરજનું નિર્માણ
પાણી દ્વારા પરાગનયન પામતી વનસ્પતિઓનાં લક્ષણો વિશે નોંધ લખો.
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.
પુષ્પોના પ્રકારો જે હંમેશા પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજોનું નિર્માણ કરી શકે છે
પરાનયનની ક્રિયામાં પરાગરજનું સ્થળાંતર કયા ભાગ પર થાય છે?
કઈ વનસ્પતિમાં બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ દ્વારા સ્વફલન અટકાવી શકાય છે પણ ગેઈટોનોગેમી અવરોધી શકાતું નથી ?