પુષ્પ અને પરાગવાહક કારક વચ્ચેનું સૌથી ઉત્તમ ઉદાહરણ........દ્વારા દર્શાવી શકાય.
કોકસ
સાલ્વિઆ
યુકકા
અવેના
આપેલી આકૃતિ માટેના સાચા વર્ણન ઓળખો :
નીચે પૈકી કયું વિધાન ખોટું છે?
ક્લેઈસ્ટોગેમીનો ફાયદો શું છે?
કઈ જલીય વનસ્પતિમાં લાંબા વૃત્ત જોવા મળે છે?
સ્વફલન માટે શું જરૂરી છે?