બેચેની અને ઇન્સોમ્નિયાને (અનિંદ્રા) દૂર કરવા વપરાતી દવા ..... માંથી મેળવવામાં આવે છે.

  • A

    પાપાવર

  • B

    રાઉવોલ્ફિયા

  • C

    ફેરુલા

  • D

    સિન્કોના

Similar Questions

રમતવીરો શેનો ઉપયોગ કરતા થયા છે ?

વ્યસની જો કેફી પદાર્થોને ઇંજેક્શન દ્વારા લે, તો તેને કયા રોગ થવાની શક્યતા રહેલ છે?  $(i)$ મૅલેરિયા $(ii)$ હાથીપગો $(iii)$ એઇડ્સ $(iv)$ ઝેરી કમળો

તમારા રહેઠાણની આસપાસ કોઈ વ્યક્તિ આલ્કોહોલનો બંધાણી થઈ ગયો હોય તો તમે તેમના વ્યવહારમાં કયા પરિવર્તનો જોશો ? તેને તેના આ સેવનથી કેવી રીતે રક્ષિત કરશો ? 

કેનાબિનોઈડસ માટે અસંગત વિધાન પસંદ કરો.

નીચે આપેલ રાસાયણિક બંધારણને ઓળખી યોગ્ય વિકલ્પ પસંદ કરો.