પર્ણમાં અન્નવાહક કઈ બાજુમાં જોવા મળે છે?
અભ્યક્ષ
અપાક્ષ
પાર્શ્વીય
અભ્યક્ષ અને અપાક્ષ બંને
વાહિપૂલમાં પાણી ધરાવતી કોટર .........માં જોવા મળે છે.
પૃષ્ઠવક્ષીય (દ્વિદળી) પર્ણની આંતરિક રચના વર્ણવો.
વૈજ્ઞાનિક કારણો આપો : મકાઈ પર્ણોમાં ભેજગ્રાહી કોષો આવેલા હોય છે.
નામનિર્દેશિત આકૃતિની મદદથી પૃષ્ઠવક્ષીય પર્ણની આંતરિક રચના વર્ણવો.
ભેજગ્રાહી કોષો આના માટે જવાબદાર છે :