દ્વિદળી પર્ણનાં શિથીલોતક મધ્યપૂર્ણ પેશીના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.
કોષો વચ્ચે અસંખ્ય મોટી વાયુ કોટરો
મોટી સંખ્યામાં હરિતકણ
ઉપરની સપાટી તરફ હાજર
કોષોની આયામ અને સમાંતર ગોઠવણ
.......માં મધ્યપર્ણ શીથીલ અને લંબોતકમાં વિભેદિત થાય છે?
બુલિફોર્મ કોષો .......છે.
નામનિર્દેશિત આકૃતિની મદદથી પૃષ્ઠવક્ષીય પર્ણની આંતરિક રચના વર્ણવો.
પર્ણમાં આદિજલવાહક (આદિદારૂક) આદિઅન્નવાહકના સ્થાન અનુક્રમે .....છે.
પાણીની અછત દરમિયાન, યાંત્રીક કોષો : .
$(a)$ આશુન બને
$(b)$ શિથિલ બને
$(c)$ અંદર તરફ પર્ણવલન પ્રેરે.
$(d)$ પર્ણફલક ખુલ્લું કરે
સાચા વિકલ્પો ઓળખો.