દ્વિદળી પર્ણની આંતરીક રચનામાં....

  • A

    અધ: અધિસ્તરમાં સામાન્ય રીતે વધુ પર્ણરંધ્રો હોય છે.

  • B

    ઉપરી અધિસ્તરમાં પર્ણરંધ્રો વધુ હોય છે.

  • C

    બંને અધિસ્તરમાં સમાન પર્ણરંધ્રો હોય છે.

  • D

    બંને અધિસ્તરમાં પર્ણરંધ્રો ગેરહાજર હોય છે.

Similar Questions

બંને અધિસ્તર તરફ સમાન પ્રમાણામાં વાયુરંધ્ર આવેલ છે.

વહિપુલોમાં પાણી ભરેલ કોટર ……... માં જોવા મળે છે.

  • [AIPMT 2012]

એક જ પર્ણફલક પર આ પર્ણના વાહિપુલોના કદ અસમાન હોય છે.

ભેજગ્રાહીકોષોનું સ્થાન $...................$

વનસ્પતિના પર્ણમાં વાહિપુલનું સ્થાન $..............$