ગોસ્સિપીયમના તંતુઓ ......છે.
રોમગુચ્છરોમ
બીજચોલની બાહ્યવૃદ્ધિ
રસવાહિની તંતુઓ
ફલાવરણની બાહ્યવૃદ્ધિ
વૃદ્ધિ દરમિયાન .......માં વૃદ્ધિ પામતી વનસ્પતિમાં વાર્ષિક વલયો ભિન્ન હોય છે.
શીશીનું બૂચમાંથી ......... મળે છે.
સપુષ્પ વનસ્પતિમાં વાહકપેશી શેમાંથી ઉદ્ભવે છે? .
આવૃત્તબીજધારી વનસ્પતિઓમાં ચાલની પટ્ટીકા કેવી હોય છે?
પેરીડર્મ .......... માંથી ઉત્પન્ન થાય છે.