......માં ચાલની નલિકાઓ જલવાહિનીઓથી અલગ પડે છે.
કોષકેન્દ્રની ગેરહાજરી
લિગ્નીનની ઓછી જમાવટ
નિર્જીવ બાબત
કોષરસની ઉણપ
નિકટતાથી ચાલનીનલિકા સાથે જોડાણ ધરાવતો સાથીકોષ વિશિષ્ટ થી ...... છે.
અનાવૃત્ત બીજધારી વનસ્પતિમાં પાણીનું વહન કરતા જલવાહક પેશીનો મુખ્ય ભાગ .....છે.
"રસવાહિની તંતુઓ" કાષ્ઠીય પ્રકાંડના કયા ભાગમાંથી મેળવવામાં આવે છે?
સાથી કોષો …… સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે.
જલવાહિની માટે શું ખોટું ?