........માંથી વ્યાપારિક ત્વક્ષા મેળવવામાં આવે છે.
જગ્લાન્સ રેજિઆ
બેટયુલા આલ્બા
હેવિઆ બ્રાસિલીએન્સીસ
કવેરકસ સુબેર
નાળીયેરનાં કઠણ અંતઃફલાવરણ અને કેટલાંક ફળોના ગરમાં જોવા મળતાં સમવ્યાસી કઠકોઃ
......માં જલપોષક ત્વચાપેશી જોવા મળે છે.
વૃક્ષની ઉમર તેના દ્વારા જાણી શકાય
એકદળી મૂળથી દ્વિદળી મૂળ નીચે પૈકી કઈ રીતે જુદા તરી આવે છે?
કયા પ્રકાંડમાં પાર્શ્વીય વર્ધનશીલ પેશી ગેરહાજર હોય છે?