વિધાન - $1$ : દ્વિદળી પ્રકાંડમાં અંતઃસ્તર ને સ્ટાર્ચનાં શર્કરા આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વિધાન - $ 2$ : અંતઃસ્તરનાં કોષો સ્ટાર્ચની કણિકાઓથી ભરપૂર રહેલા હોય છે.

  • A

    વિધાન - $1$ એ સાચું છે, વિધાન - $2$ પણ સાચું છે. વિધાન - $2$ એ વિધાન - $1$ નું સાચું વર્ણન નથી.

  • B

    વિધાન - $1$ એ ખોટું છે, વિધાન - $2$ સાચું છે.

  • C

    વિધાન - $1$ એ સાચું છે, વિધાન - $2$ ખોટું છે.

  • D

    વિધાન - $1$ એ સાચું છે, વિધાન - $2$ પણ સાચું છે. વિધાન - $2$ એ વિધાન - $1$ નું સાચું વર્ણન છે.

Similar Questions

શેમાં અન્નવાહક મૃદુતકનો અભાવ હોય છે?

સૂર્યમુખી પ્રકાંડની આંતરિક રચનાના પ્રકારો વર્ણવો.

બાહ્યકનું સૌથી અંદરનું સ્તર જે દ્વિદળી પ્રકાંડમાં મંડસ્તર પણ કહેવાય છે.

.........માં ભંગજાત વિવર અને $Y -$ આકારનાં જલવાહક જોવા મળે છે.

પ્રકાંડના અધિસ્તરમાં કઈ રચનાઓ આવેલી હોય છે ?