કુકુરબીટા $(Cucurbita)$ નાં પ્રકાંડમાં વાહિપુલો .......છે.
ઉભયપાર્શ્વ અને વર્ધમાન
ઉભયપાર્શ્વ અને અવર્ધમાન
એકપાર્શ્વસ્થ અને વર્ધમાન
ઉભયવાહિન યુક્ત
છિદ્રિય કાષ્ઠની લાક્ષણિકતા .........દ્વારા દર્શાવવામાં આવે છે.
તકતી વર્ધનશીલપેશી શું દર્શાવે છે?
પૂલીય એધાના નિર્માણ દરમ્યાન ક્યા કોષો વિભાજન ક્ષમતા ગુમાવે છે અને ચોક્કસ કાર્યો કરવા માટે વિકસે છે ?
બહુરંભી સ્થિતિ સામાન્ય રીતે શેમાં જોવા મળે છે?
ટ્યુનિકા કૉર્પસ વાદ .......... સાથે સંકળાયેલો છે.