કટોરિયામાં માદા પુષ્પની સંખ્યા ............છે.
$1$
$2$
$3$
$4$
જેમાં સૌથી મોટું પુષ્પ ઉત્પન્ન થાય છે તે આવૃત બીજધારી ........
કાથી કયા ભાગમાંથી મળે છે?
મૂળની ટોચથી મૂળના તલ સુધીના પ્રદેશનો યોગ્ય કમ પસંદ કરો :
ઉદુમ્બર પુષ્પવિન્યાસથી ઉત્પન્ન થયેલ ફળને …….. કહે છે.
વડવૃક્ષને ટેકો આપતા લટકતા રચનાને શું કહેવામાં આવે છે?